ભાવધરી ભજવા ભગવાન સુખદુખ તો આવે સંસારમાં
કોઈ દિવસ કથાકીર્તન કોઈ દિવસ ઘરને આઁગણ
કોઈ દિવસ રુદિયે વસે રામ……સુખદુખ તો….
Archive for July, 2008
ભાવધરી ભજવા ભગવાન
July 28, 2008કાચબો ને કાચબી
July 28, 2008કાચબોને કાચબી જળમાં રહેતા
લેતા નારાયણનું નામ…હોવે હોવે
લેતા નારાયણનું નામ
કહો કોણે મારા આતમજીને ઘડીયો
July 27, 2008કહો કોણે મારા આતમજીને ઘડીયો
કે ભાગ્ય લખ્યાં કાળ કે કલમ વડે કહીયો
હે ચન્દ્રમૌલિ,હે ચન્દ્રશેખર
July 27, 2008હે ચન્દ્રમૌલિ,હે ચન્દ્રશેખર
હે શંભો ત્રિલોચન હે સંકટ વિમોચન
હે ત્રિપુરારી અર્ચન
મારા અંદરના અંતરમાં
July 27, 2008મારા અંદરના અંતરમાં બિરાજેલા દેવ હે!
ધરવી શી મારે તમને અંજલિ જો
પ્રભો અંતરયામી
July 26, 2008પ્રભો અંતરયામી જીવન જીવના દીન શરણા
પિતા,માતા,બંધુ અનુપમ સખા હિત કરણા.
કૃષ્ણ કનૈયા મારી આંખોના તારા
July 21, 2008કૃષ્ણ કનૈયા મારી આંખોના તારા
સત્સંગમાં વહેલેરા પધારજો રે
મંદિર તારું,વિશ્વ રુપાળું
July 18, 2008મંદિર તારું,વિશ્વ રુપાળું,
સુંદર સરજનહારા રે.
અસત્યો માંહેથી
July 15, 2008અસત્યો માંહેથી, પ્રભુ ! પરમ સત્યે તું લઈ જા;
ઊંડા અંધારેથી, પ્રભુ ! પરમ તેજે તું લઈ જા;-કવિ શ્રી ન્હાનાલાલ
એક વાંસનો ટૂકડો
July 14, 2008હો હો રે એક વાંસનો ટૂકડો
તેની ઘડાવી વ્હાલે મોરલી રે ગોકુળના કનૈયા