Archive for July 15th, 2008

અસત્યો માંહેથી

July 15, 2008

અસત્યો માંહેથી, પ્રભુ ! પરમ સત્યે તું લઈ જા;
ઊંડા અંધારેથી, પ્રભુ ! પરમ તેજે તું લઈ જા;-કવિ શ્રી ન્હાનાલાલ