કહો કોણે મારા આતમજીને ઘડીયો
કે ભાગ્ય લખ્યાં કાળ કે કલમ વડે કહીયો
Archive for July 27th, 2008
કહો કોણે મારા આતમજીને ઘડીયો
July 27, 2008હે ચન્દ્રમૌલિ,હે ચન્દ્રશેખર
July 27, 2008હે ચન્દ્રમૌલિ,હે ચન્દ્રશેખર
હે શંભો ત્રિલોચન હે સંકટ વિમોચન
હે ત્રિપુરારી અર્ચન
મારા અંદરના અંતરમાં
July 27, 2008મારા અંદરના અંતરમાં બિરાજેલા દેવ હે!
ધરવી શી મારે તમને અંજલિ જો