મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી, યમુનાજી, મહાપ્રભુજી મારુ મનડું છે ગોકુળ વનરાવન મારા તનના આંગણિયામાં તુલસીનાં વન મારા પ્રાણ જીવન….મારા ઘટમાં.
Archive for January 2010
મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી
January 19, 2010મારા રામ તમે
January 19, 2010રામ રામ રામ … દયાના સાગર થઇ ને, કૃપા રે નિધાન થઇ ને છોને ભગવાન કહેવરાવો પણ રામ તમે સીતાજીની તોલે ન આવો