Archive for August 2010

હે ઓધાજી,

August 19, 2010

  હે ઓધાજી, મારા વ્હાલાને વઢીને કે’જો જી હે મનાવી લેજો રે હે ઓધાજી મારા વ્હાલાને વઢીને કે’જો જી માને તો મનાવી લેજો જી

પગ મુને ધોવા દ્યો રઘુરાયજી

August 4, 2010

પગ મુને ધોવા દ્યો રઘુરાયજી. પ્રભુ મુને શક પડ્યો મનમાંય, પગ મુને ધોવા દ્યો રઘુરાયજી.

Follow

Get every new post delivered to your Inbox.