જાનાર તો જાતા રહ્યા, સદગુણ એનાં સાંભરે, લાકો લુંટાવો તોય એ મરનાર પાછા ના મળે…જાનાર તો વૈભવ મળે, કીર્તિ મળે,લક્ષ્મી ગયેલી સાંપડે, એ સૌ મળે આ જગતમાં, મરનાર પાછા ના મળે…જાનાર તો મરનાર અગ્નિમાં બળે, જોનાર અગ્નિવીણ જલે, રોયા કર્યેથી શું વળે, મરનાર પાછા ના મળે…જાનાર તો વૈદ્યો, હકીમો, ડોક્ટરો,વિજ્ઞાનીઓ મોટા મળે, ક્ષણ એક જીવન [...]
Archive for August 2011
જાનાર તો જાતા રહ્યા
August 1, 2011ભીતરનો ભેરૂ મારો…
August 1, 2011ભીતરનો ભેરૂ મારો, આતમો ખોવાણો રે મારગનો ચીંધનારો ભોમિયો ખોવાણો રે હે…વાટે વિસામો લેતો જોયો હોય તો કહેજો…ભીતરનો ભેરૂ એના રે વિના મારી કાયા છે પાંગળી ને, નજર્યું છતાંયે મારી આંખું છે આંધળી, મારા રે સરવરિયાનો હંસલો ખોવાણો રે હે…સરવરમાં તરતો કોઇએ જોયો હોય તો કહેજો…ભીતરનો ભેરૂ તનડું રૂંધાયું મારું, મનડું રૂંધાયું ને, તારા તૂટ્યાને [...]