Archive for August 1st, 2011

જાનાર તો જાતા રહ્યા

August 1, 2011

જાનાર તો જાતા રહ્યા, સદગુણ એનાં સાંભરે, લાકો લુંટાવો તોય એ મરનાર પાછા ના મળે…જાનાર તો વૈભવ મળે, કીર્તિ મળે,લક્ષ્મી ગયેલી સાંપડે, એ સૌ મળે આ જગતમાં, મરનાર પાછા ના મળે…જાનાર તો મરનાર અગ્નિમાં બળે, જોનાર અગ્નિવીણ જલે, રોયા કર્યેથી શું વળે, મરનાર પાછા ના મળે…જાનાર તો વૈદ્યો, હકીમો, ડોક્ટરો,વિજ્ઞાનીઓ મોટા મળે, ક્ષણ એક જીવન [...]

ભીતરનો ભેરૂ મારો…

August 1, 2011

ભીતરનો  ભેરૂ મારો, આતમો ખોવાણો રે મારગનો ચીંધનારો ભોમિયો ખોવાણો રે હે…વાટે વિસામો લેતો જોયો હોય તો કહેજો…ભીતરનો ભેરૂ એના રે વિના મારી કાયા છે પાંગળી ને, નજર્યું છતાંયે મારી આંખું છે આંધળી, મારા રે સરવરિયાનો હંસલો ખોવાણો રે હે…સરવરમાં તરતો કોઇએ જોયો હોય તો કહેજો…ભીતરનો ભેરૂ તનડું રૂંધાયું મારું, મનડું રૂંધાયું ને, તારા તૂટ્યાને [...]

Follow

Get every new post delivered to your Inbox.