Archive for the 'પ્રાર્થનાઓ' Category

પ્રભુ નમીએ

October 3, 2008

પ્રભુ નમીએ રુડી રીતે,

વૈષ્નવ જન તો

October 3, 2008

વૈષ્નવ જન તો તેને રે કહીએ,
જે પીડ પરાઈ જાણે રે.

પ્રભુજીને પડદામાં રાખ મા

October 3, 2008

પ્રભુજીને પડદામાં રાખ મા
         પૂજારી, તારા -
                  આતમને ઓઝલમાં રાખ મા.

વંદન કરીએ શ્રી પ્રભુ તમને,

October 3, 2008

વંદન કરીએ શ્રી પ્રભુ તમને,

રઘુપતિ રાઘવ રાજારામ

October 3, 2008

રઘુપતિ રાઘવ રાજારામ,
પતિત પાવન સીતારામ.

પરોઢિયે પંખી જાગીને

October 3, 2008

પરોઢિયે પંખી જાગીને, ગાતાં મીઠાં તારાં ગાન,
પરોઢિયે મંદિર મસ્જિદમાં, ધરતા લોકો તારું ધ્યાન.

સૌનું કરો કલ્યાણ

October 3, 2008

સૌનું કરો કલ્યાણ, દયાળુ પ્રભુ,સૌનું કરો કલ્યાણ.
નર-નારી, પશુ-પક્ષી(૨)જીવ જંતુનું તમામ,

હે જગત્રાતા,વિશ્વ-વિધાતા

October 3, 2008

હે જગત્રાતા,વિશ્વ-વિધાતા,હે સુખ-શાંતિ નિકેતન હે,

પિતા,અમે તુજ બાળકો

October 3, 2008

પિતા,અમે તુજ બાળકો, ચલાવ ઝાલી હાથઃ
કર જોડી સૌ માંગીએ, નિત તારો સંગાથ.
જગમાં સૌ સુખિયાં હજો, સાજાં રાખો સદાયઃ
ભલું થજો સહુ કોઇનું, દુઃખ હજો ન જરાય.
સુણીએ રુડું કાનથી, રૂડું નીરખો નેણ,
હાથે રૂડાં કામ હો, રૂડાં નીસરો વેણ.

અહો નાથ ! ઊભા

October 3, 2008

અહો નાથ ! ઊભા અમે હાથ જોડી,
કરો રંક સામે કૃપાદ્રષ્ટિ થોડી.
સદા તાપ ને પાપથી તો ઉગારો,
અમે માંગીએ ઈશ ! ઓ પ્રેમ તારો.
કૂડાં દુઃખ કાપી રૂડાં સુખ આપો,
અમારા શિરે નાથજી ! હાથ થાપો.
સુખે જાય આ આજનો દિન સારો,
અમે માંગીએ ઈશ ! ઓ પ્રેમ તારો.
— ખબરદાર