Archive for the 'ભજનો' Category

રામજીની માળા

October 13, 2008

રામજીની માળા ફેરવવી કઠણ છે
ફેરવવી કઠણ છે ને ખાંડા કેરી ધાર છે…..રામજીની માળા
માતા પિતા અને ત્રીજા ગુરુદેવ છે
ત્રણેની આગ્ન્યા માનવી કઠણ છે…..રામજીની માળા
સાસુ સસરા અને ત્રીજા પતિદેવ છે
ત્રણેની સેવા કરવી કઠણ છે…..રામજીની
દેરાણી જેઠાણી ને ત્રીજી પાડોશણ છે
ત્રણેની વચમાં રહેવું કઠણ છે…..રામજીની
પાવાગઢ ચોટીલો ને ત્રીજો ગિરનાર છે
ત્રણેનાં પગથિયા [...]

હાલ કાનુડા હાલ

September 28, 2008

હાલ કાનુડા હાલ તારા કામ પડ્યા છે
ગોપીઓના ઘરના તને તેડા થયા છે.

રાધાનું નામ

September 23, 2008

રાધાનું નામ તમે વાંસળીના સૂરમાંથી
વહેતું ના મેલો રે ઘનશ્યામ

આજ્ ની ઘડી તે રળિયામણી

September 23, 2008

આજ ની ઘડી તે રળિયામણી
મારો વાલોજી આવ્યાની વધામણી હો જી રે…..આજ ની ઘડી

પાંચ પચીસના ઝગડામાં

September 23, 2008

પાંચ પચીસના ઝગડામાં
હીરો ખોવાયો મારો વગડામાં

પંખીડાને આ પીંજરું

September 23, 2008

પંખીડાને આ પીંજરું જૂનું જૂનું લાગે
બહુ યે સમજાવ્યું તો યે પંખી નવું પીંજરું માંગે…..પંખીડાને આ પીંજરું

હું બંસરી તમારી

August 12, 2008

હું બંસરી તમારી તમે શ્યામ બની આવો
શ્યામ બની આવો ઘનશ્યામ બની આવો…હું બંસરી તમારી

સમય મારો સાધજે વ્હાલા

August 1, 2008

સમય મારો સાધજે વ્હાલા કરું હું તો કાલાવાલા
અંત સમય મારો આવશે ત્યારે નહીં રહે દેહનું ભાન
એવે સમય મુખે તુલસી દેજો દેજો યમુના પાન……સમય મારો

ભાવધરી ભજવા ભગવાન

July 28, 2008

ભાવધરી ભજવા ભગવાન સુખદુખ તો આવે સંસારમાં
કોઈ દિવસ કથાકીર્તન કોઈ દિવસ ઘરને આઁગણ
કોઈ દિવસ રુદિયે વસે રામ……સુખદુખ તો….

કાચબો ને કાચબી

July 28, 2008

કાચબોને કાચબી જળમાં રહેતા
લેતા નારાયણનું નામ…હોવે હોવે
લેતા નારાયણનું નામ