હે ચન્દ્રમૌલિ,હે ચન્દ્રશેખર

હે ચન્દ્રમૌલિ,હે ચન્દ્રશેખર

હે શંભો ત્રિલોચન હે સંકટ વિમોચન

હે ત્રિપુરારી અર્ચન

જય જય હે શંકર હે ભસ્માંગ સુંદર

હે પશુપતિ હરિહર…….હે ચન્દ્રમૌલિ

કંઠે ધરી છે તેં સર્પોની માળા,

 ને તવ તાંડવે બાજે ડમરૂ નિરાળા

તેં શૈલરાજે કીધું રે દ્રઢાસન

ત્રિનેત્રે કીધું રતિ પતિનું વિસર્જન…..હે ચન્રમૌલિ

પ્રભો વિશ્વકાજે તેં શીરગંગાધારી,

ને પર્વતદુહિતાની પુજા સ્વીકારી

જગમંગલાર્થે તેં અસુરો સંહાર્યા

ને પીને હળાહળ તેં પથ કંઈ ઉજાળ્યા…હે ચન્દ્રમૌલિ, હે ચન્દ્રશેખર

-પ્રદીપ બ્રહ્મભટ્ટ્

જુઓ તેમનો બ્લોગ્—-પ્રદીપની કલમે…

Advertisements

1 Comment »

  1. Rajeshwariben,
    This bhakti geet (Prarthana)is written by me and also it is on my site on Aug 26,2007 .

    Pradip Brahmbhatt


RSS Feed for this entry

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: