ભાવધરી ભજવા ભગવાન

ભાવધરી ભજવા ભગવાન સુખદુખ તો આવે સંસારમાં

કોઈ દિવસ કથાકીર્તન કોઈ દિવસ ઘરને આઁગણ

કોઈ દિવસ રુદિયે વસે રામ……સુખદુખ તો….

કોઈ દિવસ ફુલ ભર્યો ભાવતા ભોજન જમ્યો

કોઈ દિવસ પડે ઉપવાસ…….સુખદુખ તો…..

પુત્રવિયોગે રાજા દશરથનો દેહ પડ્યો

રામસીતા પામ્યા વનવાસ…સુખદુખ  તો…..

દેવોને કષ્ટ પડ્યા માનવને કેમ ચાલે

સહુને ભોગવવા પડે સુકદુખ તો….

કોઈ દિવસ હિંડોળે કોઈ દિવસ ઢોલિયે

કોઈ દિવસ ભોંયે લેવાય…….સુખદુખ તો…..

Advertisements

2 Comments »

 1. 1
  chandravadan Says:

  Rajeshwariben..Revisiting your Blog after a long time…Nice Prarthana & Bhajans…..Keep postng !
  You are invited to my Blog….
  Dr. Chandravadan Mistry
  http://www.chandrapukar.wordpress.com

 2. ભાવ ભજન

  ઢાળ: રાગ ભૈરવી જેવો

  ભજન જો ભાવ સે હોતા, ભૂધર કો ભી મિલાતા હૈ
  ન આતે હેં જો ખ્વાબો મેં, વો માધવ દૌડ આતા હૈ…

  મીરાં કે મન બસ ગયા મોહન, નાચ દીખાયા નટવર કો
  સમા ગઇ વો મૂખ મંડલ મેં, પ્રભૂ પ્રેમે પચાતા હૈ…

  ભિખારી જબ ભિખ કે ખાતિર, ધૂન મચાએ માધવ કિ
  કરે ક્રુપા ના કણ કિ ક્રુપાલુ, કૌવે કો ખૂદ ખિલાતા હૈ…

  ગજ ને જીવન વ્યર્થ ગંવાયા, અંત ઘડી હરિ શરને આયા
  પ્રેમ પિછાની પ્રિતમ ધાયા, પલક મેં ચક્ર ચલાતા હૈ…

  રાવન જાને રિપૂ રઘુવર કો, પર- શરન લગાતા મન મરકટ કો
  અંત સમય પ્રભુ બાન વ્હલાકે, જીવન સે મોક્ષ દિલાતા હૈ…

  ચેત ચેત નર રામ રતિલે, પ્રભુ ભજન કિ પ્યાલી ભરલે
  દીન “કેદાર” હરિ નામ સુમર લે, આભય પદ આપ દિલાતા હૈ…


RSS Feed for this entry

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: