પાંચ પચીસના ઝગડામાં

પાંચ પચીસના ઝગડામાં

હીરો ખોવાયો મારો વગડામાં

મથુરામાં જઈ મેં તો દેવકીને પૂછ્યું

હીરો હતો વાસુદેવની ટોપલીમાં…..હીરો કોવાયો મારો

યમુનાને કાંઠે મેં તો વાસુદેવને પૂછ્યું

હીરો હતો યશોદાના ખોળામાં…..હીરો ખોવાયો મારો

ગોકુળમાં જઈ મેં તો નંદજીને પૂછ્યું

હીરો હતો ગોવાળોનાં ટોળામાં…..હીરો ખોવાયો મારો

ગાયો ચરાવતા ગોવાળોને પૂછ્યું

હીરો હતો ગોપીઓની મટુકીમાં….હીરો ખોવાયો મારો

મહીડા વલોવતી ગોપીઓને પૂછ્યું

હીરો હતો રાધાજીના રુદિયામાં….હીરો ખોવાયો મારો

Advertisements

1 Comment »

  1. This Bhajan I had listened many times in Satsangs !
    Dr. Chandravadan Mistry (Chandrapukar)
    http://www.chandrapukar.wordpress.com
    Rajashreeben …..Waitng for your visit/comment on my Blog …Hope to see you soon on Chandrapukar !


RSS Feed for this entry

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: