મારે મંદિરીયે આવો

મે 23, 2011

મારે મંદિરીયે આવો પ્રભુજી
ધૂપદીપનાં મંજીરાને મૃદંગનો નહીં સાથ,
તંબૂરાના તાર વિનાનું રણઝણતું દિલ આજ…મારે મંદિરીયે આવો Continue reading

Advertisements

સંતાનને ભૂલશો નહીં

મે 23, 2011

ભૂલો ભલે બીજું બધું, સંતાનને ભૂલશો નહીં,
અગણિત છે ફરજો તમારી એને વિસરશો નહીં.
સંતાનને ઘડવાની આજ્ઞા આપી તમને ઇશ્વરે,
સંતાનના ઘડતરમાં ખામી કદી રાખશો નહીં. Continue reading

મા-બાપને ભૂલશો નહીં

મે 23, 2011


ભૂલો ભલે બીજું બધું, મા-બાપને ભૂલશો નહીં,
અગણિત છે ઉપકાર એના એ વિસરશો નહીં.
અસહ્ય વેઠી વેદના ત્યારે દીઠું તમ મુખડું,
એ પુનિત જળનાં કાળજાં પથ્થર બની છૂંદશો નહીં. Continue reading

ગોવિંદો પ્રાણ અમારો રે

મે 22, 2011

ગોવિંદો પ્રાણ અમારો રે, મને જગ લાગ્યો ખારો રે;
મને મારો રામજી ભાવે રે, બીજો મારી નજરે ના’વે રે…ગોવિંદો પ્રાણ અમારો રે Continue reading

નારાયણનું નામ

મે 22, 2011


નારાયણનું નામ જ લેતાં,વારે તેને તજીયે રે,
મનસા વાચા કર્મણા કરીને લક્ષ્મીવરને ભજીયે રે…નારાયણનું નામ Continue reading

જૂનું તો થયું રે દેવળ

મે 22, 2011

જૂનું તો થયું રે દેવળ જૂનું તો થયું,
મારો હંસલો નાનો ને દેવળ જૂનું તો થયું…જૂનું તો થયું રે દેવળ Continue reading

રામબાણ વાગ્યાં રે હોય તે જાણે

મે 22, 2011

રામબાણ વાગ્યાં રે હોય તે જાણે,
ધુવને વાગ્યાં,પ્રહલાદજીને વાગ્યાં, ઠરી બેઠા ઠેકાણે,
ગર્ભવાસમાં શુકદેવજીને વાગ્યાં,વેદવચન પરમાણે…રામબાણ વાગ્યાં રે Continue reading

હરિને ભજતાં

મે 22, 2011


હરિને ભજતાં હજી કોઇની લાજ જતાં નથી જાણી રે,
જેની સુરતા શામળિયા સાથ,વદે વેદવાણી રે…હરિને ભજતાં Continue reading

અખિલ બ્રહ્માંડમાં

મે 22, 2011


અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ,
જૂજવે રૂપે અનંત ભાસે.
દેહમાં દેવ તું, તેજમાં તત્વ તું,
શૂન્યમાં શબ્દ થઇ વેદ વાસે…અખિલ બ્રહ્માંડમાં Continue reading

આવોને નંદજીના લાલા

મે 21, 2011


આવોને નંદજીના લાલા અમારા કીર્તનમાં,
જોઉં છું વાટ તમારી અમારા કીર્તનમાં…આવોને નંદજીના લાલા Continue reading