Archive for the ‘પ્રાર્થનાઓ’ Category

મારું જીવન અંજલિ થાજો.

મે 23, 2011

જીવન અંજલિ થાજો મારું જીવન અંજલિ થાજો.
ભૂખ્યાં કાજે ભોજન બનજો, તરસ્યાનું જળ થાજો,
દીન-દુખિયાનાં આંસુ લો’તાં, અંતર કદી ન ધરાજો…મારું જીવન અંજલિ થાજો. Read the rest of this entry »

ઓ કરુણાના કરનારા

મે 23, 2011

ઓ કરુણાના કરનારા, તારી કરુણાનો કોઇ પાર નથી.
ઓ સંકટના હરનારા, તારી કરુણાનો કોઇ પાર નથી.
મારાં પાપ ભર્યાં છે એવાં, હું ભૂલ્યો કરવી સેવા,
મારી ભૂલોના ભૂલનારા, તારી કરુણાનો કોઇ પાર નથી…ઓ કરુણાના કરનારા, Read the rest of this entry »

અખિલ બ્રહ્માંડમાં

મે 22, 2011


અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ,
જૂજવે રૂપે અનંત ભાસે.
દેહમાં દેવ તું, તેજમાં તત્વ તું,
શૂન્યમાં શબ્દ થઇ વેદ વાસે…અખિલ બ્રહ્માંડમાં Read the rest of this entry »

વિશ્વંભરી અખિલ વિશ્વ તણી જનેતા

જુલાઇ 4, 2010

 

વિશ્વંભરી અખિલ વિશ્વ તણી જનેતા

 વિદ્યા ધરી વદનમાં વસજો વિધાતા

દુર્બુદ્ધિને દૂર કરી સદ્ બુદ્ધિ આપો

મમ્પાહિ ઓમ ભગવતી ભવ દુઃખ કાપો Read the rest of this entry »

વંદન કરીએ

જૂન 6, 2010

વંદન કરીએ શ્રી પ્રભુ તમને,

પહેલું વંદન માતપિતાને,

બીજું વંદન ગુરુજી તમને..વંદન કરીએ Read the rest of this entry »

પહેરો પહેરો નંદલાલા

જૂન 6, 2010

લાવી લાવી ફુલડાં કેરી માળ,

 પહેરો પહેરો નંદલાલા….લાવી લાવી Read the rest of this entry »

પ્રભુ નમીએ

ઓક્ટોબર 3, 2008

પ્રભુ નમીએ રુડી રીતે,

Read the rest of this entry »

વૈષ્નવ જન તો

ઓક્ટોબર 3, 2008

વૈષ્નવ જન તો તેને રે કહીએ,
જે પીડ પરાઈ જાણે રે.

Read the rest of this entry »

પ્રભુજીને પડદામાં રાખ મા

ઓક્ટોબર 3, 2008

પ્રભુજીને પડદામાં રાખ મા
         પૂજારી, તારા –
                  આતમને ઓઝલમાં રાખ મા.

Read the rest of this entry »

રઘુપતિ રાઘવ રાજારામ

ઓક્ટોબર 3, 2008

રઘુપતિ રાઘવ રાજારામ,
પતિત પાવન સીતારામ.

Read the rest of this entry »